Search This Blog

Saturday, 17 October 2020

Donga Farm મગફળી તેલ ના ફાયદા 👌

  • આખું ગુજરાત માત્ર ને માત્ર સીંગતેલ ખાય એવું કરવાનું છે. 
  • પહેલા લોકો સીંગતેલ જ ખાતા 100 વર્ષ સુધી તંદુરસ્ત જીવતા ને આપણી વચ્ચે જોયા છે. 
  • વાસ્તવમાં સીંગતેલ રોગો સામે આપણને રક્ષણ આપે છે.
  • 1993 પહેલા આખો દેશ સીંગતેલ જ ખાતો હતો પણ આ વિદેશી કંપનીઓએ સીગતેલ ને એટલું બદનામ કરી નાખ્યું કે આપણા લોકો સીંગતેલ થી ખુબજ દૂર થઈ ગયા છે.
સ્વદેશી અપનાવો તબિયત સુધારો દેશ બચાવો.
  • વિદેશી કંપની ના ષડયંત્ર ના કારણે અત્યારે દેશ મા કુલ 220 લાખ ટન ખાધતેલ ની જરૂરિયાત માંથી 100 લાખ ટન પામ તેલ ખવાય છે, 30 થી 35 લાખ ટન સોયાતેલ ખવાય છે, અને 20 થી 25 લાખ ટન સૂર્યમુખી નું તેલ ખવાય છે, આ બધા તેલ વિદેશ થી આવે છે .
  • જરા વિચારો પહેલા ના સમયમાં આપણી ગુજરાતની આબોહવા ને અનુકુળ તેવુ સીંગતેલ તલતેલ દેશીઘાણીમાથી કાઢેલુ ખાતા ત્યારે શુ આ બિમારી આપણ ને થતી હતી?
  • જેનો લોટ બને તેનુ તેલ કદી ના નીકળે જો નીકળતુ હોત તો આપણા પૂર્વજોએ પણ ચોખા મકાય વગેરેનુ તેલ ખાધુ હશે, આ માત્ર એસેન્સ હોય ચોખા - મકાયનુ 10ml થી આખુ ટેન્કર તેલ તૈયાર, પછી ડબા ભરી ભરીને લોકોને તેલના નામે ઝેર નો વેપાર શરુ અને કેન્સર. હદયની નળીબ્લોક થવી, એસીડીટી, વિટામીનની કમી, થાઈરોઈડ વગેરે જેવી અસ્વસ્થ ગિફ્ટ આપણને મળે છે.
  • આપડા મન માં આવું ઘુસાડી દીધું છે કે સીંગતેલ ખાવા થી હાર્ટએટેક ના શિકાર બનો છો પણ એ વાત ખોટી છે. 
  • સીંગતેલ માં 11% વિટામિન ઈ રહેલુ હોય છે. 
  • કેન્સર ના કોષો ની વૃધ્ધિ અટકાવે છે મેડિકલ જર્નલે સાબિત કર્યું છે.
  • આ વિદેશી તેલ ના રવાડે ચડ્યા ને જુવાનીમાં હાર્ટએટેક, નળી બ્લોક થવી, બલ્ડપ્રેશર, ડાયાબિટીસ વગેરે બીમારી આપડે જોઈએ છીયે.
  • મગફળી નું તેલ દુનિયાનું સર્વશ્રેષ્ઠ ખાવા નું તેલ છે. 
  • મગફળી સૌરાષ્ટ્ર ની જીવાદોરી પહેલેથી કહેવાય છે. 
  • વિશ્વપ્રસિદ્ધ અમેરિકન હાર્ટ એસોસિયેશને 7 લાખા લોકો પર 76 જાતના પરીક્ષણ કરી તારણ આપ્યું .

વાંચતા વાંચતા અહિ સુધિ પહોચ્યયા જ છો તો આવિજ રીતે સમ્પુર્ણ ઑર્ગેનિક ખેતિથી પક્વેલ મગફડી ના તેલ માટે હમણા જ કોલ કરો ૯૯૦૪૦૮૪૦૭૨










 

Some Pictures Of Groundnut In Our Donga Farm

 contact for booking your order :- 9904084072





Donga Farm Product List

 

  • Groundnut Oil
  • Raw Peanuts 
  • Soybean
  • Soya flour
  • Wheat
  • Wheat flour
  • Onion
  • White Turmeric
  • Coriander
  • Bajara (Pearl Millet)
  • Sweet Corn
  • Vegetables
  • Mango
  • Gircow ghee
(Supply an Availability & Season) 

Harvesting of Wheat at Donga Farm